All Over News, Gov Job Updates And Technic Tips And Tricks

Driving Licence કેવી રીતે કઢાવવુ તેની સંપૂર્ણ માહીતી ગુજરાતીમા !!!

દોસ્તો, ઘણા મિત્રો ને Driving Licence કેવી રીતે કઢાવવુ તેની સંપૂર્ણ માહિતી નથી હોતી એટલા માટે તેઓ Agent નો સહારો લેતા હોય છે અને તેમને વધારે પડતા 2500-3000 રૂપીયા ચુકવતા હોય છે...Driving Licence કઢાવવા નો ખર્ચ કેટલો થાય તમને ખબર છે?? તેનો ખર્ચ માત્ર 900 રૂપીયા થાય છે... તો મિત્રો જેને પણ Driving Licence કઢાવવાનુ બાકી હોય તે નીચે મુજબ આપેલા સ્ટેપ પ્રમાણે ફોર્મ ભરી જાતે લાયસન્સ કઢાવી શકે છે...

               કૃપા કરી આ Post પૂરુ વાચવુ ....
1) www.sarathi.nic.inવેબસાઇટ ખોલો.
2) ત્યારબાદ Issue Of Learning Licence To Me લિન્ક ઉપર ક્લિક કરતા એક Form ખુલશે .
3) તે Form મા માગેલી વિગતો પૂરેપૂરી ભર્યા બાદ Save Offline બટન પર ક્લિક કરો અને Save કરેલી PDF ખોલો અને નીચે Submit બટન પર ક્લિક કરો.
4) નીચે મેસેજ મળી જસે તે APPLICATION No. લખી લો.
5) ત્યારબાદ Print Application Form લિન્ક પર ક્લિક કરી Form ની Print કાઢી લો.
6) ત્યારબાદ Appointment For Slot Booking પર ક્લિક કરો.
7) પછી LL Slot Booking >> LL Test For Online Application મા જાવ.
8) ત્યારબાદ APPLICATION NO. લખી ને જે દિવસે તમે FREE હોવ તે દિવસ નો Time બુક કરી ને લેટરની Print કાઢો.
9) ત્યારબાદ જે દિવસ નો Time છે તે દિવસે જે તે સમયે ફોર્મ ની કોપી, L.C ,પાસપોર્ટ સાઇજ ના 2-4 ફોટા, સમય બુક કરેલો લેટર, રાશન કાર્ડની Xerox, AADHAR CARD ની ઝેરોક્ષ, જે પુરાવા તમે સાથે લઇ જાવ તે બધાજ ORIGINAL પુરાવા સાથે લઇ જવા. RTO ની બાજુ માંથી ફોર્મ નં-2 લઇ લેજો. 2 ૱ નું આવશે.
10)ત્યારબાદ R.T.O મા 900 રૂપીયા ભરી અને Computer Test આપી દો જો PASS થાવ તો તમને Learning Licence આપી દેશે.
11) અને જો તમે Computer Test મા Fail થાવ તો 50 રૂપીયા ભરી ફરી Try આપો.
12) પાસ થાવ તો 30 દિવસ પછી http://drivingtesttrack.in વેબ સાઇટ ખોલો APPOINTMENT FOR SLOT BOOKING ઇમેજ પર ક્લિક કરો Learning Licence NO. બરાબર નાખજો GJ 01 and GJ 27 પછી એક Space હોય છે.
13) ત્યારબાદ Learning Licence No. અને Birth Date નાખી નિચે આપેલા બટન પર ક્લિક કરો અને Driving Exam ની તારીખ અને સમય નક્કી કરો અને તે Print કાઢી લો.
14) સાથે ફી ભર્યા ની બધી પહોંચ અને Learning Licence , Appointment Latter અને R.T.O. ની બાજુમાંથી ફોર્મ નં-4 લઇ લેજો 10 ૱ નું આવશે
 15)તે R.T.O મા Submit કરાવી Driving Test ની લાઇન મા ઉભા રહી જાવ . . .
 16) જોજો હો ત્યા પગ નીચે નહી મુકતા અને Ready ભૂલ વગર કરજો તો પાસ થાસો.
 17) Fail થાવ તો અઠવાડિયા પછી પાછી Appointment લય અને 300 રૂપીયા ભરી અને ફરી Driving Try આપો.
 18) અને જો પાસ થાવ તો પાક્કુ Driving Licence 15-30 દિવસ મા ઘરે આવી જશે .. Share કરી આ માહિતી બીજા સુધી પહોચાડવામાં મદદ કરજો.
                        તો દોસ્તો આ Post કેવુ લાગ્યુ ?? Comments આપવાનુ ભૂલતા નહી . અને કાઇ અટવાવ તો પણ Comment કરીને પૂછી શકો છો... 
                         ThankYou For Visit 

0 comments:

Post a Comment

Wikipedia

Search results

Popular Posts

Statastics

Live Cricket Score